છાણી અથર્વ વિદ્યાલયમાં યોગાસન સ્પર્ધા: 60 યુવાઓએ ભાગ લીધો.
Published on: 29th July, 2025
છાણીની અથર્વ વિદ્યાલયમાં વડોદરા જિલ્લાની યોગાસનની સ્પર્ધા યોજાઈ, જેમાં 60થી વધુ ખેલાડીઓએ ટ્રેડિશનલ, ફોરવર્ડ-બેકવર્ડ બેન્ડ, હેન્ડ-લેગ બેલેન્સ, ટ્વિસ્ટિંગ બોડી, કલાત્મક એકલ-યુગલ યોગાસન અને તાલાત્મક યુગલ યોગાસન જેવા આસનો કર્યા. હરજીવન પરબડિયા, જીગર ચોક્સી અને અમિત ચોક્સી ઉપસ્થિત રહ્યા હતા.

Published on: July 29, 2025