સત્સંગ પરીક્ષા: SVG દ્વારા આયોજન, 5 થી 80 વર્ષના 3700 ભક્તો જોડાયા.
સત્સંગ પરીક્ષા: SVG દ્વારા આયોજન, 5 થી 80 વર્ષના 3700 ભક્તો જોડાયા.
Published on: 29th July, 2025

સ્વામિનારાયણ વડતાલ ગાદી દ્વારા SVGનાં માધ્યમથી સેન્ટ્રલાઇઝડ સત્સંગ પરીક્ષાનું આયોજન 27 જુલાઈએ થયું. જેમાં 105થી વધુ ગામો/શહેરોના 5થી 80 વર્ષના હરિભક્તો જોડાયા. કુલ 3700 જેટલા હરિભક્તોએ 105થી વધુ સેંટરથી પરીક્ષા આપી. વડોદરા ઉપરાંત અન્ય શહેરોમાં પણ આયોજન થયું. ગુજરાત અને મહારાષ્ટ્રનાં શહેરોમાંથી હરિભક્તોએ ઉત્સાહ દેખાડયો હતો.