કાશી વિશ્વનાથ તટે જહાજ તૂટ્યું: લાકડાં વિન્ડ ફાર્મ બીચ પર તણાઈ આવ્યા.
Published on: 29th July, 2025
માંડવી નજીક કાશી વિશ્વનાથ બીચ પર ફસાયેલ ‘અલ નમરાહ’ જહાજના બે ટુકડા થયા. તેના લાકડાના અવશેષો વિન્ડ ફાર્મ બીચ સુધી પહોંચ્યા. જહાજના તૂટેલા ભાગો અને લાકડાં પ્રવાસીઓ માટે નવો નજારો બન્યા છે, જ્યાં લોકો સેલ્ફી લઈ રહ્યા છે.
કાશી વિશ્વનાથ તટે જહાજ તૂટ્યું: લાકડાં વિન્ડ ફાર્મ બીચ પર તણાઈ આવ્યા.

માંડવી નજીક કાશી વિશ્વનાથ બીચ પર ફસાયેલ ‘અલ નમરાહ’ જહાજના બે ટુકડા થયા. તેના લાકડાના અવશેષો વિન્ડ ફાર્મ બીચ સુધી પહોંચ્યા. જહાજના તૂટેલા ભાગો અને લાકડાં પ્રવાસીઓ માટે નવો નજારો બન્યા છે, જ્યાં લોકો સેલ્ફી લઈ રહ્યા છે.
Published on: July 29, 2025