પશ્ચિમ કચ્છમાં ચાલુ વાહને MOBILE પર વાત કરતા 1608 ચાલકો પકડાયા: અકસ્માત અટકાવવા કવાયત.
પશ્ચિમ કચ્છમાં ચાલુ વાહને MOBILE પર વાત કરતા 1608 ચાલકો પકડાયા: અકસ્માત અટકાવવા કવાયત.
Published on: 29th July, 2025

પશ્ચિમ કચ્છમાં અકસ્માતો રોકવા ટ્રાફિક શાખાએ 6 મહિનામાં કામગીરી કરી: OVER SPEEDમાં 2140ને દંડ, ચાલુ વાહને MOBILE વાપરતા 1608 કેસ, બ્લેક ફિલ્મ 354 કેસ, નંબર પ્લેટ વગરના 197 કેસ, રોંગ સાઈડના 309 કેસ, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 50 કેસ અને હેલ્મેટ વિનાના 6946 કેસ કરવામાં આવ્યા.