વૃક્ષારોપણ: 300 વિદ્યાર્થીઓ વૃક્ષોને દત્તક લઈને વર્ષ સુધી ઉછેરશે.
વૃક્ષારોપણ: 300 વિદ્યાર્થીઓ વૃક્ષોને દત્તક લઈને વર્ષ સુધી ઉછેરશે.
Published on: 29th July, 2025

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ પર જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજે વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન સાથે વૃક્ષારોપણ અભિયાનની ઉજવણી કરી. 300 વિદ્યાર્થીઓએ છોડ દત્તક લીધા, ઉછેર્યા અને ઊર્જા, પાણી, માટી બચાવવા, પ્લાસ્ટિક ઘટાડવા અને જૈવ વિવિધતા જાળવવા શપથ લીધા. આ સાથે વૃક્ષ દત્તક સ્પર્ધા 28 જુલાઈ, 2026 સુધી ચાલશે.