રાવપુરા પોલીસે RTIમાં વધુ રૂપિયા લીધા: એક કાગળના 2ને બદલે 3 લેતા 1 પાછો આપવા આદેશ.
રાવપુરા પોલીસે RTIમાં વધુ રૂપિયા લીધા: એક કાગળના 2ને બદલે 3 લેતા 1 પાછો આપવા આદેશ.
Published on: 29th July, 2025

રાવપુરા પોલીસે માહિતીના કાગળના નિયમ કરતા વધારે રૂપિયા લેતા મામલો માહિતી આયોગમાં પહોંચ્યો, જ્યાં કમિશનરે 1 રૂપિયો ફરિયાદીને પરત કરવા અને ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદ કરી. વિરલ પાઠકે જાહેર માહિતી અધિનિયમ 2005 હેઠળ FOP અંગે માહિતી માંગી હતી, જેના કાગળની નકલના પોલીસે રૂા.3 વસૂલ્યા હતા, જયારે નિયમ મુજબ રૂા.2 વસૂલવાના હોય છે. RTIમાં નિયમોનાં સગવડ મુજબ અર્થઘટન થાય છે.