ઓલિમ્પિકની વાતો વચ્ચે સ્પોર્ટ્સની અવગણના, કોચ છે ત્યાં મેદાન નથી અને મેદાન છે ત્યાં કોચ નથી.
Published on: 04th August, 2025
Gujarat Olympics નું આયોજનની વાતો ચાલી રહી છે, પણ ખેલાડીઓ તૈયાર થાય છે તે કોલેજો-યુનિ.માં સ્પોર્ટ્સની ભારોભાર અવગણના થાય છે. કોચ છે ત્યાં મેદાન નથી અને મેદાન છે ત્યાં કોચ નથી. આ પરિસ્થિતિમાં ખેલાડીઓ કઈ રીતે તૈયાર થશે એ એક મોટો પ્રશ્ન છે.

Published on: August 04, 2025