છાયાપૂરી રેલ્વે સ્ટેશન: કર્મચારીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલતા કર્મચારીઓમાં રોષ. Pay & Park contract ફાળવતા વિવાદ.
છાયાપૂરી રેલ્વે સ્ટેશન: કર્મચારીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલતા કર્મચારીઓમાં રોષ. Pay & Park contract ફાળવતા વિવાદ.
Published on: 04th August, 2025

છાયાપૂરી રેલ્વે સ્ટેશન પર રેલ્વે વિભાગે પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને સોંપતા રેલ કર્મચારીઓને પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડે છે, જેના કારણે રેલ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રેલ્વે વિભાગે છાયાપૂરી રેલ્વે સ્ટેશનની કાયાપલટ સાથે યાત્રીઓની સુવિધા વધારવા માટે છ મહિના પહેલાં Pay & Park contract આપ્યો છે.