ભાવનગર: મનપા ફૂડ વિભાગનું ચેકિંગ, એક મહિનામાં 31 ખાદ્ય પદાર્થના નમૂના લીધા. નિયમ મુજબ કાર્યવાહી થશે.
ભાવનગર: મનપા ફૂડ વિભાગનું ચેકિંગ, એક મહિનામાં 31 ખાદ્ય પદાર્થના નમૂના લીધા. નિયમ મુજબ કાર્યવાહી થશે.
Published on: 04th August, 2025

ભાવનગર મનપા ફૂડ વિભાગ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને ચેકિંગ ચાલી રહ્યું છે. ફરાળી વાનગી, વેફર, કચોરી સહિત 31 સેમ્પલ લેવાયા. આ સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. સરકારી શાળા, હોસ્ટેલ, હોટલમાંથી નમૂના લેવાયા છે. કાળુભા રોડ અને એમ.જી.રોડમાં ચેકિંગ થયું છે. ભેળસેળ સાબિત થશે તો નિયમ મુજબ કાર્યવાહી થશે.