જાહેર માર્ગો પર રખડતા પશુઓથી અકસ્માતનો ભય, વાહન ચાલકો ત્રસ્ત.
જાહેર માર્ગો પર રખડતા પશુઓથી અકસ્માતનો ભય, વાહન ચાલકો ત્રસ્ત.
Published on: 04th August, 2025

ચોમાસામાં રખડતા પશુઓ જાહેર માર્ગો પર અડીંગો જમાવતા વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. નાલંદા પાણીની ટાંકી પાસે બે BIKE સાથે ગાય અથડાતા ત્રણને ઈજાઓ પહોંચી. ગઈકાલે મોડીરાત્રે નાલંદા પાણીની ટાંકી પાસે આ બનાવ બન્યો હતો.