વલસાડના લોકોશેડમાં સમ્રાટ કા રાજા શ્રીજીનું ભવ્ય આગમન, ભક્તોની ભારે ભીડ.
Published on: 04th August, 2025
વલસાડના લોકોશેડ સ્થિત સમ્રાટ કા રાજા ગણેશ મંડળમાં શ્રીજીનું આગમન થયું. ગણેશ મહોત્સવની તૈયારી રૂપે DJના તાલે ભક્તો ઉમટી પડ્યા. ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. આજુબાજુના વિસ્તારમાંથી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. મંડળે ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Published on: August 04, 2025