ખેડૂતોની ફરિયાદો માટે રાજ્યમાં Control Room અને Helpline નંબર જાહેર, જે નિરાકરણ લાવવામાં મદદ કરશે.
Published on: 04th August, 2025
રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાતર ઉપલબ્ધતાની મુશ્કેલી દૂર કરવા રાજ્ય, જિલ્લા, તાલુકા મથકો પર Control Room શરૂ કર્યા છે. દરેક તાલુકામાં 1-1 Control Room શરૂ કરાયો છે. રાજ્ય કક્ષાનો Helpline નંબર 079-23256080 જાહેર કરાયો છે, જે સવારે 8 થી રાત્રીના 8 સુધી કાર્યરત રહેશે. CM ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી આ પહેલ કરાઈ છે.

Published on: August 04, 2025