Skill Developmentનો ફુગ્ગો ફૂટ્યો: રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમા ક્રમે.
Skill Developmentનો ફુગ્ગો ફૂટ્યો: રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમા ક્રમે.
Published on: 04th August, 2025

Skill India 2025 મુજબ, ગુજરાતમાં 500 કૌશલ્યવર્ધન કેન્દ્રો આઉટસોર્સિંગ એજન્સીઓ માટે મજાનું સ્થાન બન્યા છે. રોજગાર ક્ષમતામાં ગુજરાત આઠમા ક્રમે છે, જે Skill Developmentનો પરપોટો ફૂટ્યાનું દર્શાવે છે. India Skill Report 2025માં ગુજરાત ટોપ પાંચમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું છે.