ચીન-પાકિસ્તાન સંબંધોમાં તિરાડ: કરોડો ડોલરના પ્રોજેક્ટમાંથી ચીને હાથ પાછા ખેંચ્યા.
Published on: 05th September, 2025
China-Pakistan Relationships: ચીન અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ, પાકિસ્તાને રેલ્વે નેટવર્ક માટે ADB પાસેથી મદદ લીધી. કરાચી-રોહરી રેલ્વે સેક્શન સુધારવા ADB પાસેથી 2 અબજ ડોલરની લોન માંગી. આ ML-1 પ્રોજેક્ટ CPECનો મહત્વનો પ્રોજેક્ટ હતો, જેમાં ચીને હાથ પાછા ખેંચ્યા.

Published on: September 05, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025