અમદાવાદમાં ગણેશ વિસર્જનને કારણે રસ્તા બંધ રહેશે, Ahmedabad Traffic Police દ્વારા વૈકલ્પિક રૂટ સૂચવવામાં આવ્યા છે.
Published on: 05th September, 2025
Ahmedabadમાં ગણેશ વિસર્જન દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શનિવારે પાલડીથી ગીતા મંદિર, કાલુપુર તરફનો રસ્તો, એલિસબ્રિજથી રાયપુર સુધીનો રસ્તો અને રિવરફ્રન્ટના રસ્તા બંધ રહેશે. વાહનચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. Ahmedabadમાં મોટા પ્રમાણમાં ગણેશ વિસર્જન થવાનું હોવાથી રસ્તાઓ બંધ રહેશે.

Published on: September 05, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025