જાપાનમાં ઐતિહાસિક કેસ, પ્રજાએ સરકાર સામે આબોહવા સંકટ મુદ્દે કેસ કર્યો, 'અમારા જીવ જોખમમાં મુકાયા'.
જાપાનમાં ઐતિહાસિક કેસ, પ્રજાએ સરકાર સામે આબોહવા સંકટ મુદ્દે કેસ કર્યો, 'અમારા જીવ જોખમમાં મુકાયા'.
Published on: 18th December, 2025

જાપાનમાં આબોહવા પરિવર્તન સામે સરકારની નિષ્ક્રિયતાથી ગુસ્સે ભરાયેલા લગભગ 450 નાગરિકોએ સરકાર સામે કેસ દાખલ કર્યો છે. વાદીઓએ આબોહવા સંકટને રોકવામાં સરકારની નિષ્ફળતા બદલ વળતરની માંગ કરી છે. લોકોએ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેના કારણે Japan માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.