અમરનાથ ધામે 4000 કાવડિયાનો જલાભિષેક: અમરનાથ ધામ ખાતે આજે 4000 કાવડિયા દ્વારા જલાભિષેક કરવામાં આવશે.
Published on: 28th July, 2025
વિશ્વ કલ્યાણ સંસ્થા અને જય અંબે કાવડ પદયાત્રા સંઘ દ્વારા 11મી શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રામાં 4000 જેટલા કાવડિયા 55 KMની પદયાત્રા કરી અમરનાથ ધામ પહોંચશે. વર્લ્ડ બેસ્ટ રોક ટેકનિકથી બનાવેલ અમરનાથ ધામમાં 12 જ્યોતિર્લિંગો પર કાવડિયાઓ જલાભિષેક કરશે અને શેષનાગ સ્વરૂપમાં 751 દીવડાની મહા આરતી પણ કરશે.

Published on: July 28, 2025