જામનગરના ધ્રોલમાં કરુણાંતિકા: રમતા 3 બાળકો પાણીના ખાડામાં ડૂબવાથી મોત.
Published on: 28th July, 2025
**Jamnagar News**: ધ્રોલમાં રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડી જતાં 3 બાળકો ડૂબી ગયા. વાંકિયા ગામમાં ખેત મજૂરના 2 દીકરી અને 1 દીકરાનું ડૂબવાથી દુઃખદ મોત નીપજ્યું. આ ઘટનાથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ કરુણાંતિકાએ પરિવારજનોને ભારે આઘાત આપ્યો છે.

Published on: July 28, 2025