આખોય મનોરંજન ઉદ્યોગ હિન્દી ભાષા પર નભે છે તેનું શું?: એક વિચાર.
આખોય મનોરંજન ઉદ્યોગ હિન્દી ભાષા પર નભે છે તેનું શું?: એક વિચાર.
Published on: 15th July, 2025

ભાષા વિચાર વિનિમય અને સંદેશ વ્યવહારનું અનિવાર્ય સાધન છે, સાથે દંભ અને ડોળનું માધ્યમ છે. લેખક અજિત પોપટ 'ટુ ધ પોઇન્ટ'માં જણાવે છે કે આ મોટું શહેર ટાઇપ કરેલા પત્ર જેવા માણસોથી ભરેલું છે જ્યાં સ્મિતનું પણ પૃથક્કરણ કરવું પડે છે. Entertainment Industry હિન્દી ભાષા પર આધારિત છે, તેનું શું થશે એ મોટો પ્રશ્ન છે.