ભુજના હમીરસર તળાવ કિનારે ‘અટલ કાવ્યાંજલિ સંધ્યા’ યોજાઈ
ભુજના હમીરસર તળાવ કિનારે ‘અટલ કાવ્યાંજલિ સંધ્યા’ યોજાઈ
Published on: 27th December, 2025

ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા હમીરસર તળાવ કાંઠે 'અટલ કાવ્યાંજલિ સંધ્યા'નું આયોજન કરાયું. જેમાં શશીકાંતભાઈ યાદવ, કવિતાબેન તિવારી અને હિમાંશુભાઈ બવંડર જેવા કવિઓએ હાજરી આપી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તેમજ અન્ય ભાજપના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. Atalji's poems are well known.