અમદાવાદના સિંધુભવન રોડ પર ગ્રાન્ડ GPC હોર્સ પરેડ પોળો ટુર્નામેન્ટનો આરંભ
અમદાવાદના સિંધુભવન રોડ પર ગ્રાન્ડ GPC હોર્સ પરેડ પોળો ટુર્નામેન્ટનો આરંભ
Published on: 29th December, 2025

ગુજરાત પોલો ક્લબ ફાઉન્ડેશન દ્વારા સિંધુભવન રોડ પર ગ્રાન્ડ GPC હોર્સ પરેડ પોળો ટુર્નામેન્ટ શરૂ થઈ. જેમાં પોલોના ઘોડાં, વિન્ટેજ કાર્સ અને સુપરકાર્સની ઝાંખી જોવા મળી. આ પરેડ ગુજરાત પોલો ક્લબના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર પોલો ટુર્નામેન્ટનું curtain-raiser છે, જે રમત, વારસો અને વૈભવને જોડશે. અદાણી ગ્રુપના સહયોગથી આ ટુર્નામેન્ટ પોલો રમતને પુનર્જીવિત કરશે.