‘કચ્છ સાહિત્ય ઉત્સવ’માં કચ્છી કવિ સંમેલન અને ગીતાબેન રબારીના કાર્યક્રમથી જમાવટ થઇ.
‘કચ્છ સાહિત્ય ઉત્સવ’માં કચ્છી કવિ સંમેલન અને ગીતાબેન રબારીના કાર્યક્રમથી જમાવટ થઇ.
Published on: 27th December, 2025

કચ્છ સાહિત્ય ઉત્સવના બીજા દિવસે ‘પાળિયા બોલે છે’ સત્રમાં કચ્છી વારસા પર ચર્ચા થઈ, અને સાંજે કચ્છી કવિ સંમેલનમાં રવિ પેથાણી સહિતના કવિઓએ રચનાઓ રજૂ કરી. નંદલાલ છાંગા ગ્રુપે લોકગીતો રજૂ કર્યા. પ્રથમ દિવસે ગીતાબેન રબારીએ ભજન અને લોકગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. આ કાર્યક્રમમાં કચ્છની ભાષા, સાહિત્ય અને લોકસંસ્કૃતિનું પ્રદર્શન થયું.