કેન્દ્રીય મંત્રી દ્વારા માધાપરમાં અટલબાગનું લોકાર્પણ અને વાજપેયીજીની પ્રતિમાનું અનાવરણ
કેન્દ્રીય મંત્રી દ્વારા માધાપરમાં અટલબાગનું લોકાર્પણ અને વાજપેયીજીની પ્રતિમાનું અનાવરણ
Published on: 27th December, 2025

માધાપરમાં એક એકરમાં ફેલાયેલ અટલ બાગનું લોકાર્પણ અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યું. જેમાં અટલજીના જીવનમાંથી પ્રેરણા મળશે. આ બાગમાં પક્ષી ઉદ્યાન, ઔષધિય ઉદ્યાન, બાળવાટિકા અને walking track બનશે, જે આશરે ૩૫ લાખના ખર્ચે તૈયાર થયો છે અને દાતા પરિવારનો સહયોગ મળ્યો છે.