સુરતનું 'મોલ ઇન ગાર્ડન': 6 માળ, 4 લાખ છોડ, જાપાની ફૂલો; કાશ્મીર જેવી 'ફ્લાવર વેલી'!
સુરતનું 'મોલ ઇન ગાર્ડન': 6 માળ, 4 લાખ છોડ, જાપાની ફૂલો; કાશ્મીર જેવી 'ફ્લાવર વેલી'!
Published on: 27th December, 2025

સુરતમાં સિટીલાઇટ વિસ્તારમાં આકાર પામતું 'મોલ ઇન ગાર્ડન' અનોખું છે. આ શોપિંગ સેન્ટરમાં જાપાની ફૂલો સહિત 4 લાખ છોડ છે. 'વેલી ઓફ ફ્લાવર્સ' કાશ્મીર જેવી અનુભૂતિ કરાવે છે. 6 માળના મોલમાં સ્ટેપ ગાર્ડન, ટ્રોપિકલ ગાર્ડન છે. હાઇ-ટેક મશીનોથી ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ થાય છે. બેઝમેન્ટમાં પણ નેચરલ પ્લાન્ટ્સ છે. આ પ્રોજેક્ટ સુરતની નવી ઓળખ બનશે. 'આશીર્વાદ હાઈ સ્ટ્રીટ'માં કાશ્મીર જેવી અનુભૂતિ થશે.