કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા - સફેદ રણમાં 50 હજારથી વધુ પ્રવાસીઓ.
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા - સફેદ રણમાં 50 હજારથી વધુ પ્રવાસીઓ.
Published on: 29th December, 2025

ક્રિસમસ અને ન્યુ યર માટે સફેદ રણમાં દેશ-વિદેશથી પ્રવાસીઓ ઉમટ્યા. રવિવારે 50 હજાર પ્રવાસીઓએ સનસેટ જોયો, સાંસ્કૃતિક કાર્યક્રમો, લેઝર લાઈટ શો માણ્યા. સખી હેન્ડીક્રાફ્ટ બજાર અને ખાણીપીણીમાં ઘરાકી રહી. ટેન્ટ સિટી, ભૂંગા, રિસોર્ટ હાઉસફૂલ રહ્યા. પ્રવાસીઓ સરકારી બસ અને ઊંટગાડી મારફતે વોચ ટાવર સુધી પહોંચ્યા. હોટલ અને ધર્મશાળાઓ પણ હાઉસફૂલ.