‘ધોળાવીરા ફેસ્ટિવલ–2026’: સિંધી–સૂફી સંગીતનો ત્રિવેણી સંગમ
‘ધોળાવીરા ફેસ્ટિવલ–2026’: સિંધી–સૂફી સંગીતનો ત્રિવેણી સંગમ
Published on: 27th December, 2025

‘ધોળાવીરા ફેસ્ટિવલ–2026’ માં હડપ્પા સંસ્કૃતિના પ્રતિક એવા ધોળાવીરામાં સંગીત, નૃત્ય અને લોકસંસ્કૃતિનો સંગમ થશે. ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં ઉસ્તાદ ફઝલ કુરેશી, ગણેશ રાજગોપાલન જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો ભાગ લેશે. કલા અને સંગીત દ્વારા સંસ્કૃતિને જીવંત રાખવાનો આ પ્રયાસ છે.