સાપુતારામાં વિન્ટર ફેસ્ટિવલ 2025: પ્રથમવાર Drone Light Show પ્રવાસીઓનું આકર્ષણ.
સાપુતારામાં વિન્ટર ફેસ્ટિવલ 2025: પ્રથમવાર Drone Light Show પ્રવાસીઓનું આકર્ષણ.
Published on: 26th December, 2025

ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારા ખાતે 'Winter Festival–2025' શરૂ થયો છે. કુદરતી સૌંદર્ય, લોકસંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઊભું થયું છે. સાપુતારા અને ડાંગના પ્રવાસન વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગીરા ધોધ, પાંડવા ગુફા જેવા સ્થળોના વિકાસ સાથે પ્રવાસીઓની સુરક્ષા માટે તંત્ર સક્રિય છે. આ વર્ષે Drone Light Show આકર્ષણનું કેન્દ્ર છે.