કેવડિયામાં 80 કરોડના ખર્ચે 125 ફૂટ ઊંચું સિંહ આકારનું ‘FOREST MUSEUM’ બનશે.
કેવડિયામાં 80 કરોડના ખર્ચે 125 ફૂટ ઊંચું સિંહ આકારનું ‘FOREST MUSEUM’ બનશે.
Published on: 29th December, 2025

ગુજરાત સરકાર કેવડિયામાં ‘’FOREST MUSEUM’’ બનાવશે, જે સિંહ આકારનું અને 125 ફૂટ ઊંચું હશે. 80 કરોડના ખર્ચે બનનારા આ MUSEUMમાં 7D theatre, digital interactive gallery, immersive visual technology જેવી સુવિધાઓ હશે. ઝિંક-ટાઈટેનિયમ ક્લેડિંગનો ઉપયોગ થશે અને તે આંતરરાષ્ટ્રીય પર્યટન નકશા પર કેવડિયાને વધુ મજબૂત બનાવશે. આ MUSEUM વન સંરક્ષણની ગાથાને રજૂ કરશે.