ભાવનગરની બહેરા મૂંગા શાળાના ખેલાડીઓએ નેશનલ ચેસ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને સિદ્ધિ મેળવી.
ભાવનગરની બહેરા મૂંગા શાળાના ખેલાડીઓએ નેશનલ ચેસ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને સિદ્ધિ મેળવી.
Published on: 23rd February, 2026

ભાવનગરમાં બહેરા મૂંગા શાળાના ખેલાડીઓએ નાગપુરમાં યોજાયેલ 26મી નેશનલ ચેસ ચેમ્પિયનશિપ ઓફ ધ ડેફમાં શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં એકતા ડાભીએ બ્રોન્ઝ, યુવરાજ જાડેજાએ બ્રોન્ઝ મેડલ અને નિર્મળ હિતે સિલ્વર મેડલ જીત્યો. આ સ્પર્ધામાં સમગ્ર ભારતના 20 રાજ્યોના અંદાજે 265 ડેફ બાળકોએ ભાગ લીધો હતો અને ગુજરાતની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું.