ચોટીલાના યુવકની હથિયાર સાથે ફોટો વાયરલ થતા ધરપકડ.
ચોટીલાના યુવકની હથિયાર સાથે ફોટો વાયરલ થતા ધરપકડ.
Published on: 27th March, 2026

ચોટીલાના યુવકે હથિયાર સાથેનો નવ વર્ષ જૂનો ફોટો Facebook અને Instagram પર અપલોડ કરતા એસ.ઓ.જી. દ્વારા ધરપકડ કરવામાં આવી. ફોટો અપલોડ કરનાર અને હથિયારના માલિક બંને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.