ભાવનગરમાં ભાગીને થતાં લગ્નો પર બ્રેક
ભાવનગરમાં ભાગીને થતાં લગ્નો પર બ્રેક
Published on: 23rd February, 2026

ગુજરાત સરકાર ભાગીને લગ્ન કરતા યુવાધનને રોકવા માટે લગ્ન નોંધણી પ્રક્રિયામાં ફેરફાર કરશે. માતા-પિતાની સંમતિ ફરજિયાત બનશે, જેથી અપરિપક્વ લગ્નો અને ખોટા એજન્ટો પર બ્રેક લાગશે. Filmi style લગ્નો વધતા, ભાવનગરમાં પણ ભાગીને લગ્નના કિસ્સા વધ્યા છે. નવા નિયમોમાં વાંધા માટે 30 દિવસનો સમય મળશે. આથી લગ્નમાં થતી ગેરરીતિઓ અટકશે.