વારાહી પાસે ચોરીના 8 MOBILE સાથે એક વ્યક્તિ પકડાયો, પાટણ SOG પોલીસે 69 હજારના MOBILE જપ્ત કર્યા.
Published on: 22nd August, 2025
પાટણ SOG પોલીસે વારાહી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોરીના MOBILE સાથે એક શખ્સને પકડ્યો. રાણીસરના રાયબ રમઝાનભાઇ સિંધી પાસેથી 8 ANDROID MOBILE ફોન મળ્યા, જેની કિંમત 69 હજાર છે. MOBILEના બિલ ન હોવાથી કલમ 106 મુજબ કાર્યવાહી થઈ અને આરોપીને વારાહી પોલીસને સોંપવામાં આવ્યો.

Published on: August 22, 2025