થાનમાં તળાવ પાસે બાવળની ઝાડીમાંથી રૂપિયા 1 લાખનો દારૂ ઝડપાયો.
થાનમાં તળાવ પાસે બાવળની ઝાડીમાંથી રૂપિયા 1 લાખનો દારૂ ઝડપાયો.
Published on: 27th March, 2026

સુરેન્દ્રનગરના થાનગઢ પોલીસે તળાવની પાળ નજીક રેઇડ કરી રૂપિયા 1 લાખનો દારૂ ઝડપ્યો, જેમાં 818 જેટલી બોટલો જપ્ત કરી. પોલીસે મેલડી માતાજીના ઓટા નજીકથી દારૂનો જથ્થો પકડ્યો અને એક શખ્સની અટકાયત કરી. આ ઘટના થાન વિસ્તારમાં બની હતી.