પત્નીની હત્યા બાદ બીજા લગ્ન કરનાર આજીવન કેદનો આરોપી પેરોલ પર ફરાર, નવ વર્ષે પુત્ર સાથે પકડાયો.
પત્નીની હત્યા બાદ બીજા લગ્ન કરનાર આજીવન કેદનો આરોપી પેરોલ પર ફરાર, નવ વર્ષે પુત્ર સાથે પકડાયો.
Published on: 16th December, 2025

સુરત પોલીસે 'ઓપરેશન કારાવાસ' હેઠળ નવ વર્ષથી ફરાર હત્યાના આજીવન કેદના આરોપીને હરિયાણાના ગુરુગ્રામથી પકડ્યો. આરોપી 2016માં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયો હતો, પોલીસે વેશ બદલીને આરોપીને પુત્રને બિસ્કીટ લેવા જતી વખતે દબોચ્યો. આરોપીએ પોલીસથી બચવા માટે પરિવાર સાથે પણ સંબંધ કાપી નાખ્યો હતો. सचिन पुलिसને મળી મોટી સફળતા.