નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા અને રાહુલ ગાંધીને રાહત, કોર્ટે EDની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાનો ઇન્કાર કર્યો.
નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા અને રાહુલ ગાંધીને રાહત, કોર્ટે EDની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાનો ઇન્કાર કર્યો.
Published on: 16th December, 2025

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે, રાઉઝ એવન્યુ કોર્ટે EDની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાની સ્પષ્ટ ના કહી દીધી છે.