ગાબાણી કોલેજમાં 'ગાબાણી શાર્પ ટેંક': 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, 10 ટીમોએ બિઝનેસ આઈડિયા રજૂ કર્યા.
ગાબાણી કોલેજમાં 'ગાબાણી શાર્પ ટેંક': 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, 10 ટીમોએ બિઝનેસ આઈડિયા રજૂ કર્યા.
Published on: 12th August, 2025

જે.ડી.ગાબાણી કોમર્સ કોલેજમાં "ગાબાણી શાર્પ ટેંક - નવનિર્માણકર્તાઓ માટેનું મંચ"નું આયોજન થયું. BBA અને B.Comના 32 વિદ્યાર્થીઓની 10 ટીમોએ બિઝનેસ આઈડિયા રજૂ કર્યા. 100થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા. મનીષ વઘાસિયા સહિતના નિર્ણાયકોએ બિઝનેસ પ્લાનિંગનું માર્ગદર્શન આપ્યું. વિજેતાઓને 'ગાબાણી શાર્પ ટેંક - ઈન્ટર કોલેજ એડિશન'માં સ્ટાર્ટઅપ માટે ભંડોળ મેળવવાની તક મળશે.