છોટા ઉદેપુર પોલીસની 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત દેશભક્તિ ગીતો સાથે તિરંગા યાત્રા.
Published on: 13th August, 2025
15મી ઓગષ્ટના સ્વતંત્રતા દિવસ પહેલાં છોટા ઉદેપુર જિલ્લા પોલીસ પરિવારે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત SP ઇમ્તિયાઝ શેખના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજી. પોલીસ જવાનોએ હાથમાં તિરંગો લઇને નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને દેશભક્તિના ગીતો સાથે નગરજનોમાં દેશભક્તિની ભાવના જગાડી.

Published on: August 13, 2025