સુરતનો આશ્ચર્યજનક કિસ્સો: ચોરાયેલ મોપેડના મેમો આવે છે, પણ પોલીસ શોધી શકતી નથી.
Published on: 12th August, 2025
સુરતમાં 2021માં વેપારીની Honda Activa મોપેડ ચોરાઈ, પોલીસ ફરિયાદ છતાં કાર્યવાહી ન થઈ. દોઢ વર્ષે ટ્રાફિક મેમોનું સમન્સ આવ્યું. 2025માં હેલ્મેટ વગરનો બીજો મેમો આવ્યો, ફરી પોલીસમાં ગયા પણ કાર્યવાહી ન થઈ. 2021માં ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી નરેશભાઈ ધોળાએ પોલીસની ઢીલી કામગીરી પર રોષ વ્યક્ત કર્યો, પોલીસને મોપેડ શોધવા વિનંતી કરી.

Published on: August 12, 2025