રાજકોટમાં હોમી દસ્તુર માર્ગનું નાળું તૈયાર હોવા છતાં લોકાર્પણ નહીં, કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આરોપ.
રાજકોટમાં હોમી દસ્તુર માર્ગનું નાળું તૈયાર હોવા છતાં લોકાર્પણ નહીં, કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આરોપ.
Published on: 12th August, 2025

રાજકોટના હોમી દસ્તુર માર્ગ પર ₹4 કરોડના ખર્ચે બનેલ અંડરપાસ નાળું 6 મહિનાથી બંધ છે, જેનાથી 15,000થી વધુ વાહનચાલકોને તકલીફ થઈ રહી છે. કોંગ્રેસ એ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે કારણકે નાળામાં પાણી નિકાલની વ્યવસ્થા નથી. મેયરે જવાબદાર agencyને નોટિસ ફટકારવાની વાત કરી છે અને પેનલ્ટીની તૈયારી દર્શાવી છે, તેઓએ કહ્યું કે BJP સરકાર લોકોની સુવિધાઓ માટે કામ કરે છે.