વલસાડ હાઇવે પર બોઇલર ટ્રક ફૂટ ઓવર બ્રિજ નીચે ફસાયો, ક્રેનથી હટાવી ટ્રાફિકને NORMAL કરાયો.
Published on: 13th August, 2025
વલસાડ હાઇવે પર વાપીથી સુરત જતા બોઇલર ભરેલી ટ્રક ફૂટ ઓવર બ્રિજ નીચે ફસાઈ. D-Martના CSR ફંડથી બનેલા ચાર બ્રિજમાંથી આ એક છે, જેની ઊંચાઈ 5.5 મીટર છે. અકસ્માતો રોકવા બ્રિજ બન્યા, પણ વધુ ઊંચાઈવાળા વાહનો માટે સમસ્યા સર્જાઈ. ક્રેનથી ટ્રક હટાવી, વૈકલ્પિક રસ્તા અને ઊંચાઈના નિયમો પર વિચારણા શરૂ થઈ.

Published on: August 13, 2025