'કાશ્મીર પોલીસથી બોલું છું' કહી રાજુલાના યુવકને ધમકી આપી ગઠિયાએ 10,000 રૂપિયા પડાવ્યા.
Published on: 12th August, 2025
અમરેલીના રાજુલામાં સાયબર ફ્રોડમાં જયભાઈને કાશ્મીર પોલીસે 'મહાદેવ ઓપરેશન'માં આતંકવાદી કનેક્શન બતાવી ATS સર્ટિફિકેટનું કહી, બહેન સાથે વીડિયો કોલ કરી ગેરમાર્ગે દોર્યા. ધરપકડની ધમકી આપી UPID પર પૈસા મંગાવી Google-Payથી 10,000 રૂપિયા પડાવ્યા. પોલીસે તપાસ ચાલુ કરી. રાજુલા પોલીસે બે દિવસ પહેલા સાયબર ફ્રોડ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો.

Published on: August 12, 2025