ગરબાડા APMC ચૂંટણી જાહેર; 10 નવેમ્બરે મતદાન, 29 ઓક્ટોબરથી ફોર્મ ભરાશે.
ગરબાડા APMC ચૂંટણી જાહેર; 10 નવેમ્બરે મતદાન, 29 ઓક્ટોબરથી ફોર્મ ભરાશે.
Published on: 12th August, 2025

ગરબાડા APMCની ચૂંટણી જાહેર થઈ છે. ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 1 સભ્ય માટે 10 નવેમ્બરે મતદાન થશે. 29 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 3 નવેમ્બર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. મતગણતરી 11 નવેમ્બરે થશે. ગરબાડા પહેલાં દાહોદ APMCનો ભાગ હતો. વહીવટી સમિતિની મુદત પૂર્ણ થતાં આ ચૂંટણી જાહેર થઈ છે.