ભુજ: હમીરસર તળાવમાંથી 54 વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ ચાલુ.
Published on: 13th August, 2025
ભુજના જેસ્ટા નગરમાં રહેતા 54 વર્ષીય ચંદ્રિકાબેન રાઠોડનો મૃતદેહ હમીરસર તળાવમાંથી મળ્યો. માનસિક અસ્વસ્થતાના કારણે તેઓ ઘરેથી નીકળી ગયા હતા. પોલીસે ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો. પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં રેસ્ક્યુ ટીમ અને ભુજ ફાયર વિભાગના D.C.O. સહિતની ટીમ જોડાઈ હતી.

Published on: August 13, 2025