માનકુવા પોલીસ સ્ટેશનથી લૂંટનો આરોપી ફરાર: કોન્સ્ટેબલને ધક્કો મારી ભાગ્યો, પોલીસે શોધખોળ શરૂ કરી.
Published on: 13th August, 2025
ભુજના માનકુવા પોલીસ સ્ટેશનમાંથી લૂંટનો આરોપી ઉમર ઉર્ફે સચિન હુસેન કટિયા ફરાર થયો. કોન્સ્ટેબલ જમવાનું આપવા ગયા ત્યારે ધક્કો મારી ભાગ્યો. Policeએ આરોપીને પકડવા તપાસ શરૂ કરી. આ ઘટનાથી પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. Police આરોપીને શોધવા માટે વ્યાપક તપાસ કરી રહી છે.

Published on: August 13, 2025