આણંદ અમૂલ ડેરી ચૂંટણી: 20 ઓગસ્ટથી ફોર્મ ભરાશે, 10 સપ્ટેમ્બરે મતદાન, અને 12મીએ પરિણામ જાહેર થશે.
Published on: 13th August, 2025
આણંદ અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણી માટે 20 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. અને નાયબ કલેક્ટર કચેરી, આણંદ ખાતે સ્વીકારવામાં આવશે. 29 ઓગસ્ટે પત્રોની ચકાસણી થશે અને 30 ઓગસ્ટ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે. 10 સપ્ટેમ્બરે મતદાન અને 12 સપ્ટેમ્બરે પરિણામ જાહેર થશે.

Published on: August 13, 2025