ગીરસોમનાથમાં દેવાયત ખવડ સહિત 15 સામે ગુનો નોંધાયો.
Published on: 13th August, 2025
ધ્રુવરાજસિંહ સાથે ઘર્ષણને લઈને નોંધાઈ ફરિયાદ. દેવાયત ખવડ સહિત 15 લોકો સામે થઈ ફરિયાદ. દેવાયત ખવડ સામે હત્યાનો પ્રયાસ સહિતનો ગુનો. વાહન અથડાવી મૃત્યુ નીપજાવવાની કોશિશ કરવી. ભયંકર હથિયાર વડે ઇજા પહોંચાડવાનો ગુનો નોંધાયો. ગેરકાયદે મંડળી રચવી, નુકસાન પહોંચાડવા ગુનો. ગુનાહિત ષડયંત્ર રચવું, ઈરાદાપૂર્વક ઉશ્કેરવા અને ધમકી આપવાનો ગુનો

Published on: August 13, 2025