DSP સફિન હસન પર આરોપ: હાઈકોર્ટે એફિડેવિટ પર નામ માંગ્યું
DSP સફિન હસન પર આરોપ: હાઈકોર્ટે એફિડેવિટ પર નામ માંગ્યું
Published on: 13th August, 2025

હાઈકોર્ટે રખડતા ઢોર, ટ્રાફિક અને રસ્તાઓ પર સુનાવણી દરમિયાન DCP સફિન હસનને ટાર્ગેટ કરનારા રાજકીય લોકોનું નામ એફિડેવિટ પર આપવા જણાવ્યું છે. કોર્ટે ચેતવણી આપી કે જો નામ આપવામાં નહીં આવે તો કન્ટેમ્પ્ટ અને ફોજદારી કાર્યવાહી થશે. સરકારી વકીલે શહેરમાં ટ્રાફિક અને દબાણ હટાવવાની કામગીરીના આંકડા રજૂ કર્યા.