દુધઈમાં સરપંચો સાથે સાયબર ક્રાઇમ અને ટ્રાફિક નિયમોની સમજ આપી ગુનાખોરી અટકાવવા પોલીસની પહેલ.
Published on: 12th August, 2025
દુધઈ પોલીસ સ્ટેશનમાં 10 ઓગસ્ટ, 2025ના રોજ સરપંચ પરિસંવાદ યોજાયો. જેમાં DYSP મુકેશ ચૌધરી અને PI આર.આર.વસાવાએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અને ટ્રાફિક નિયમો અંગે માહિતી આપી હતી. સરપંચોને નશીલા પદાર્થોનું દૂષણ રોકવા અને CCTV કેમેરા લગાવવા અપીલ કરાઈ, જેથી ગુનાખોરી ઘટાડી શકાય.

Published on: August 12, 2025