અમરોલીની જીવન જ્યોત ટ્રસ્ટની કોલેજમાં વાલી અને શિક્ષકની મિટિંગ.
Published on: 12th August, 2025
અમરોલીની જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત કોલેજોમાં B.Comના વિદ્યાર્થીઓ માટે વાલી-શિક્ષક મિટિંગ યોજાઈ, જેમાં પ્રો. વી.બી. શાહ INSTITUTE, આર.વી.પટેલ કોલેજ, વી.એલ.શાહ કોલેજ અને સુટેક્ષ BANK કોલેજના વાલીઓ જોડાયા. 350 વાલીઓની હાજરીમાં વિદ્યાર્થીઓની પ્રગતિ, અભ્યાસક્રમ, આંતરિક મૂલ્યાંકન, પ્રવૃત્તિઓ અને કોલેજ APPLICATIONની માહિતી આપવામાં આવી. આચાર્ય અને કો-ઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ મિટિંગ સફળ રહી.

Published on: August 12, 2025