મોરબીના સાહિલનો AI વીડિયો?: મહિલા વકીલ યુક્રેન જઈ, રૂપિયા લીધા વગર કેસ લડશે.
મોરબીના સાહિલનો AI વીડિયો?: મહિલા વકીલ યુક્રેન જઈ, રૂપિયા લીધા વગર કેસ લડશે.
Published on: 04th November, 2025

મૂળ મોરબીના સાહિલ માજોઠીને પાછો લાવવા અરજી થઈ છે. એડવોકેટ દીપા જોસેફ, જે નિમિષા પ્રિયાના કેસમાં પણ સંકળાયેલા છે, તેઓ ફી લીધા વગર કેસ લડશે. દીપાએ સાહિલના વીડિયોને AI GENERATED હોવાની શંકા વ્યક્ત કરી. તેઓ યુક્રેન જઈ આવ્યા છે, પણ ત્યાં કોઈ મદદ કરવા તૈયાર નથી. દીપા સરકારે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. સાહિલની માતા સતત સંપર્કમાં છે, અને તેની સાથે વાત કરવાના પ્રયત્નો ચાલુ છે.